ખબર છે કે જમઇયતુલ ઉલમા એ હિન્દના જનરલ સેક્રેટરી અને રાજયસભાના સાંસદ મોલાના મહમૂદ મદનીને ૧૪ દિવસની જેલની સજા થઇ છે,
વાત એમ છે કે જમઇયત દ્વારા ર૦૦ર માં એક આંદોલન ચલાવવામાં આવ્યું હતું, જેના અનુસંધાનમાં વડાપ્રધાન નિવાસે દેખાવો અને ધરપકડ વહોરવાનો કાર્ય ક્રમ હતો, જે આ વેળા વડાપ્રધાનને આવેદનપત્ર આપવામાં આવ્યું, વડાપ્રધાને એ સ્વીકારી પ્રશ્નો વિશે નિવડો લાવવાની ખાતરી આપી હતી, પણ પાછળથી આ દેખાવો કરવાને સલામતી સાથે સાંકળી કેસ કરવામાં આવ્યો, જે અનુસાર હવે ૧૪ દિવસની સજા કરવા માં આવી.
Wednesday, November 29, 2006
Subscribe to:
Posts (Atom)