Showing posts with label VIDEO. Show all posts
Showing posts with label VIDEO. Show all posts

Friday, November 28, 2008

ભારત અમર રહો, આતંકવાદ સમાપ્‍ત હો

આ આતંકવાદ નથી, ખુલ્‍લું યુદ્ધ છે. 
એનો યુદ્ધના જેમ વળતો જવાબ આપો.
સરકાર આ હુમલાખોરોના લોકેશનને જાણે અને તેને નષ્‍ટ કરવાના પગલાં ભરે.
હુમલામાં મરનાર ‘ માણસો ‘ છે, કોઇના ધર્મને જોયા વગર આ શહાદતો આપણે વહોરી છે.
દુખ અને કટોકટીની આ પળોમાં અમે દરેક મુસલમાનો અને હિન્‍દુઓ ભારત સરકાર , ભારતીય ફોજના જવાનો અને ભારતીય પોલીસની સાથે છીએ 
અને જાનની બાઝી લગાવનાર પોલીસજવાનોને શ્રધ્‍ધાંજલી અર્પણ કરીએ છીએ.
ખુદા કરે એમની કુરબાની રંગ લાવે.
એક બે શાયરોની શાયરી રજૂ છે 
ખુદા કરે આપણી લાગણીઓને અસર કરે અને આપણે એક થઇએ.


Monday, November 10, 2008

Hindu terrorist Sadhvi Pragya




a comment posted on youtube, 
hindu terrorist ha ha ha ha what aa fvck ha ha lollz good jok . terrorist = muslim

Tuesday, November 04, 2008

Sadhvai caught on tape about the conspiracy - Malegaon blast

Monday, March 17, 2008

સારા જહાં હમારા,

હિંદોસ્‍તાં હમારા

રહને કો ઘર નહિં, સારા જહાં હમારા

એક સરસ મજાની કલીપ, એક જૂની ફિલ્‍મમાંથી.......

http://www.youtube.com/watch?v=Hob9dkA0d7g