Saturday, May 13, 2006

વાત ચીત અને કવિલોક (સમાચાર સાર)

સમાચાર સાર દ્વારા પ્રસ્‍તૃત

ગુજરાતીઓ,
સાહિત્‍યપ્રેમીઓ
અને ચર્ચાના શોખીનો
ભાષાને વધુ સમૃદ્ધ બનાવવા મેદાનમાં આવી જાઓ.
જયેશ ભાઇએ કવિલોક નામી એક નવી વેબસાઇટ શરૂ કરી છે, કવિતાઓ, ગુજરાતી ગઝલો,ગુજરાતી મુક્તકો, ગુજરાતી ભજનો ઉપરાંત ગુજરાતી કવિઓ વગેરની માહિતી ઉપલબ્‍ધ કરાવી છે. આરંભ જોઇને કહી શકાય કે મારો લાલ મોટો થઇ કંઇ કરી દેખાડશે.
----------------------
ફોરએસવી પર હવે સંમેલન ઉપરાંત વાતચીત નામે એક ફોરમ પણ શરૂ કરવામાં આવ્‍યું છે, વિશેષતા એ છે કે આધુનિક અંગ્રેજી ફોરમોની જેમ આ ફોરમ ઉપર ચર્ચા સીધી રીતે કરી શકાય છે, અન્‍ય ગુજરાતી ફોરમ ઉપર પસ્‍ટ કર્યા પછી મોડરેશન કર્યા પછી આપણી વાત સામે આવતી હતી,

2 comments:

SV said...

વાતચીત ને સમાચાર સારમાં મુકવા બદલ ઘણો જ આભાર. - એસ વી ( http://www.forsv.com/vaat-chit/ )

Anonymous said...

confirmed vlpo gazette noticeable drug myysk gilbert ubiquitous tracker denmarkdansk plenary
lolikneri havaqatsu