સમાચાર છે કે ભારતની સુપ્રિમ કોર્ટે બીજા લગ્ન કરનાર કર્મચારીની બરતરફીના હુકમને માન્ય રાખ્યો છે. એટલે કે ‘ સરકારી કર્મચારી દ્વારા બીજા લગ્ન એ ફરજિયાત નિવૃતિ કે નોકરીમાંથી હકાલપટ્ટી માટે પુરતું કારણ બની જશે. ‘ આ કેસમાં અરજદાર કે.જી.સોની બેંક નોટ પ્રેસમાં સ્ટોર એટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવે છે, પાર્વતી બાઇ સાથે થયલા તેમના પ્રથમલગ્નની વાત તેમણે રજૂ કરેલા સોગંદનામામાં છુપાવી હતી.
(ગુજરાત ટુ ડે, તા. ૨૦/૮/૦૬
http://gujarattodaydaily.com/fullnews.asp?nid=12849
(ગુજરાત ટુ ડે, તા. ૨૦/૮/૦૬
http://gujarattodaydaily.com/fullnews.asp?nid=12849
No comments:
Post a Comment