આંતકવાદના નામે મુસલમાનોને અને મદરેસાઓને બદનામ કરતા અખબારો અને લેખકો અને ‘દળો‘ , ‘સંઘો‘ અને ‘પરિષદો‘ ની સેવામાં મુસ્લિમોનું સદાયે ઘસાતું લખનાર, અહિત ઇચ્છનાર અને મુસલમાનોને બદનામ કરવામાં સદાયે અગ્રેસર એવા ગુજરાત સમાચારનો એક લેખ પ્રસ્તુત છે.
http://www.gujaratsamachar.com/gsa/20080224/guj/supplement/hotline.html
જરા વાંચીને જુવો કે કયાં કોલેજો અને કયા મદરેસાઓ ....
એક વાર કોઇ મદરેસામાં આવી પવિત્ર માહોલની અનુભુતિ કરો તો ખબર પડે માનવતા અને સંસકારોનું સિંચણ અહિયા થઇ રહયું છે.
2 comments:
आवी मदरेसाओ केटली?
તે દરેક, જેને આંતકવાદના કેન્દ્ર કહીને બદનામ કરવામાં આવે છે, ગુજરાતમાં લગભગ ૬૦ છે. અમારા મદરેસાનું સરનામું
જંબુસર, જી ભરૂચ. ગુજરાત
જામિઅહ ઉલૂમુલ કુર્આન,
તમે કયાં છો તે બતાવો તો તે તરફના કોઇ મદરેસાનું સરનામું આપું ! અમારી પાસે બધાના એડ્રેસ છે જ !
Post a Comment