સમાચાર છે કે એક શીખ યુવાનના વાળ કાપી નાંખવાના મુદ્દે શીખ સમુદાય ભારે વિરોધ કરી રહયો છે, જે કોઇએ આવી હરકત કરી હોય તેની અમે નિંદા કરીએ છીએ, ધર્મ અને ધાર્મિક ચિન્હો ધાર્મિક પ્રતિકોનું સમ્ન્માન ( ચાહે તે કોઇ પણ ધર્મનું હોય ) દરેકે કરવું જોઇએ, એકબીજાના ધર્મ કે પ્રતિકોનું અપમાન માણસને ઉશ્કેરે છે. અને પછી તેમાંથી અતિવાદ, પછી કટ્ટરવાદ , અને પછી આંતકવાદ ધીરે ધીરે .....
હાલમાં જ એક કિશ્ચન કોમેનટરે એક મુસલમાન ખેલાડીને ફકત તેની દાઢીના કારણે આંતવાદી કહી દીધો, !!!
આ તે કેવી માનસિકતા,
આ પેલા ગોરા લોકો જે આપણને સેકયુલરિઝમ અને સમાનતા, માનવહક અને સ્વતંત્રતાના પાઠ ભાણાવે છે.
1 comment:
Sure, Dean Jones was bad mouthed.
Post a Comment