અને ફકત એક જ ઇસ્લામી ત્રાસવાદને નામે લોકોને બીવાડવામાં આવે છે,
થોડા દિવસ પહેલાં આ બાબતે ચિંતા વ્યકત કરવા મુસલમાન નેતાઓએ ભારતના વડાપ્રધાન શ્રીની મુલાકાત લીધી , પાર્લામેન્ટ લાયબ્રેરી હોલ અને એનેકસીમાં બી દિવસ મીટીંગો થઇ,
બી બી સી હિન્દી ઉપર આ વિશે જે સમાચાર છે તે અત્રે રજૂ કરીએ છીએ,
पिछले दिनों दिल्ली में मुस्लिम उलेमा की बैठक हुई जिसमें प्रधानमंत्री मनमोहन सिंह मौजूद थे. मुसलमानों ने इस बात पर चिंता जाहिर की कि दुनियाभर में आतंकवाद के नाम पर उनको ही निशाना क्यों बनाया जा रहा है. इसी सवाल पर मिर्ज़ा एबी बेग ने दिल्ली में कुछ मुसलमानों से पूछा कि आतंकवाद और मुसलमानों का नाम उससे जोड़े जाने पर वे क्या राय रखते हैं
જોવા વાંચવા માટે નીચે કલીક કરો.
જો આ સંદર્ભે તમે તમારું મંતવ્ય રજૂ કરવા માંગતા હોવ તો આ ફોરમ પર આવો.
1 comment:
जो भी आपने लीखा है वे सब एक-तरफी लग रहा है, क्रुपिया आप कुछ ऐसा लिखे जो सच होने के साथ सभी तरीके और चारे बाजु से देखा गया हो।
Post a Comment