Saturday, April 12, 2008

શહીદ ભગતસિંહ, આંતકવાદી કે શહીદ ?

ગુણવંતશાહ ‘દિવ્‍યભાસ્‍કર‘ રવિપૂર્તિમાં લખે છે ,
પાઘડીનો વળ છેડે
ઉંચું શિક્ષણ પામેલા મુસ્લિમો બોમ્બર બને તે ખૂબ જ ચિંતાજનક છે. છેલ્લાં સો વર્ષોદરમિયાન પિશ્ચમ તરફથી થયેલા વ્યવહાર અંગે મુસ્લિમો તીવ્ર ગુસ્સાની લાગણી અનુભવે છે...આ ગુસ્સો ભગતસિંહ જેવા આપણા ક્રાંતિકારીઓના બ્રિટિશરાજ સામેના ગુસ્સા જેવો છે. -જે.એસ.બંદૂકવાલા (‘ધ ઇન્ડિયન એકસ્પ્રેસ,’ તા. ૧૬-૭-૨૦૦૭)
નોંધ : જો આતંકવાદીઓને ભગતસિંહ જૉડે સરખાવીએ, તો તેમની સામે જાનને જૉખમે લડનારાઓને કોની સાથે સરખાવીશું?
http://www.divyabhaskar.co.in/2008/04/07/0804071127_vicharona_vrundavanma.html
---------------------------
તે તો ગુણવંત જી, બીટ્રીશરોથી પુછો ને કે તેઓ ભગતસિંહ જોડે જાનના જોખમે લડનારા તેમના સૈનિકોને, શું કહેતા હતા ?
ઉચ્‍ચ ધ્‍યેય માટે મરનાર દરેક વીર અને શહીદ કહેવાય ...
હા શત્રુ તો તેને આંતકવાદી જ કહેવાના !
પ્રશ્ર્ન એ છે કે તમે એ ‘‘છેલ્લાં સો વર્ષોદરમિયાન પિશ્ચમ તરફથી થયેલા વ્યવહાર અંગે નારાજ મુસ્લિમો અને ઉંચું શિક્ષણ પામેલા મુસ્લિમો બોમ્બર ‘‘ ના કોણ છો ?
શત્રુ કે મિત્ર ?
જવાબ સરળ છે .
સમસ્‍યાના મુળ જોવાથી સમસ્‍યા સમજાય છે, સત્તાનો રૂઆબ અને પ્રચારની આંખે અંજાવાથી સત્‍ય પરદા પાછળ રહી જાય છે.
ભગતસિંહ પણ તો પિશ્ચમ વિરોધે જ ચડયા હતા ને, કેમ શહીદ કહેવાયા ?
ત્‍યારે પણ તો ઘણા પિશ્ચમના ટેકેદારો તેમને આંતકવાદી જ કહેતા હતા ને !

5 comments:

Anonymous said...

अरे, तो आपणे कॅनेडामां खालीस्तानी शहीदोने बीरदाववामां आवे छे, ए स्वीकारी लेवुं जोईए!!! 'उच्च' ध्येय माटे 'गोधराकांड' अने 'मुम्बई-ब्लास्ट' करनाराओने पण बीरदावो. साथे साथे 'बेस्ट-बॅकरी' अने 'नरोडा-पाटीया'वाळाओने पण बीरदावो...

Anonymous said...

જી હા ! વી એચ. પી. વાળા બેસ્‍ટબેકરી કાંડ અને નરોડા પાટીયા કાંડ કરનારાઓને બિરાદાવે જ છે ને !
ગોડસેને પણ !
યાદ કરો, ફીજીમાં થયેલ તોફાનો વખતે આપણે ભારતીય હોવાના નાતે કોની તરફદારી કરતા હતા ?
અમારી વાત પશ્ર્ચિમ સામે જંગે ચડેલા મુસલમાનોની છે, જેમ કે ઇરાકમાં આક્રમણખોરો સામે લડતા મુસલમાનો, ઈઝરાયેલમાં કબ્‍જાખોરો સામે લડતા મુસલમાનો,
આ બાબતને ખેંચીને મુંબઇ અને અમદાવાદ સુધી લઇ જવાની જરૂરત નથી, જો એમ જ હોય તો નકકી કહી શકાય કે આંતક વી એચ પી અને બજરંગ દળનો વધારે છે, ગુજરાતમાં..... મુસલમાનોનો ઓછો !!!

you are sick man! you want to bring politics and fight with west in every single espect of life.

Anonymous said...

You people are right about that. But if indian muslims are so innocent than they should apply their mind before listening to terrorist organizations.
IF they want to protest against USA or ISRAEL then go there and protest. Do not bring INDIA in betweena and kill innocent people here.