Sunday, June 22, 2008

ઓરંગઝેબ બાદશાહનો હિંદુઓ તથા મંદિરો સાથેનો વ્‍યવહાર


ઘણા દિવસોથી ગુજરાત સમાચારની શનિવારની બાળપૂર્તિમાં કોઇ અલ્‍પજ્ઞાની લેખકની ચિત્રવાર્તા આવે છે, જે આોરંગઝબ અને શિવાજી બાબતે અત્‍યંત ભૂંડી અને પાયા વગરની વાતો ફેલાવે છે, બાળમાનસમાં આરંગઝૈબ અને માટે અને ચિત્રોના ચિત્રાંકન દ્વારા મુસલમાનો માટે નકારાત્‍મક ભાવના ઉત્‍પન્‍ન કરે છે,
એક મુસ્લિમ વિદ્વાને ‍ઈતિહાસના પૃષ્‍ટોમાં સંગ્રહાયેલી વાસ્‍તવિકતાઓનો સહારો લઇ એક નાનકડું પુસ્‍તક સંપાદિત કર્યું છે, ‘ઓરંગઝેબ બાદશાહનો હિંદુઓ અને મંદિરો સાથેનો વ્‍યવહાર‘ લેખક તરફથી આ પુસ્‍તક મફતમાં વિતરણ કરવમાં આવી રહયું છે। ઈતિહાસના સંશોધકો અને કોમવાદથી ચિંતિત માનવતાવાદી માણસો અને જ્ઞાની હિંદુ ભાઇઓ આ પુસ્‍ત મંગાવી જરૂરથી વાંચે એવી અમારી વિનંતી છે.
મેળવવાનું સરનામું
મોલ્‍વી ઇકબાલ ટંકારી વાળા
દારૂલ ઉલૂમ માટલી વાલા,
ઇદગાહ રોડ, ભરૂચ। ગુજરાત
અથવા
મજલિસે તહફફુજ મદારિસે ગુજરાત
જામિઅહ ઉલુમુલ કુર્આન, જંબુસર
મુ ।પો જંબુસર, જિલ્‍લો ભરૂચ , ગુજરાત,
ફોન ०२६४४ २२०७८६

5 comments:

Anonymous said...

do not even believe this kind
of fake story
all muslim kings destroyed our mandir and find out any book says
hindu kings did that

Anonymous said...

ઈતિહાસા પુસ્‍તકોમાં સચવાયલો હોય છે, વીએચપી અને આર એસ એસ દ્વારા દિમાગો ખરાબ કરવાથી બદલાતો નથી , એક વાર પુસ્‍તક વાંચી તો લીઓ !
એક વાત !
ઓરંગઝેબની કબર અજંટાની ગુફાનો પાસે જ છે, ત્‍યાં જ વરસો સુધી મરાઠાઓ સામે લડતાં લડતાં તે અવસાન પામ્‍યો, કેમ તેણે એ મૂર્તિઓ તોડી નહિ ?

Anonymous said...

આ પણ વાંચી લ્‍યો. ભાઇ .....
http://www.divyabhaskar.co.in/2008/06/06/0806060822_rahe_roshan.html

SUVAAS said...

અમે પોસ્‍ટમાં જણાવેલ પુસ્‍તક અને તેની વિગતો ઉપર આધારિત ગુજરાત સમાચાર તા. ર૭ જુલાઇ ર૦૦૮ રવિવારની પૂર્તિ માં છપાયેલ લેખની લિંક
http://www.gujaratsamachar.com/gsa/20080727/guj/supplement/navajuni.html

SUVAAS said...

ગુજરાત સમાચાર