બી એસ એન એલ BSNL ની કથળતી સેવાને લોકો કહે છે
ભાઇ સાબ નહી લગેગા
Sunday, June 03, 2007
યુનિકોડ ગુજરાતીમાં સંદેશ દૈનિકની પહેલ
ગુજરાતીના એક મહત્વના દૈનિક પેપરે તેની વેબ આવૃતિ યુનિકોડ ફોન્ટમાં શરૂ કરી દીધી છે, માટે ઈન્ટરનેટ પર ગુજરાતી જીવંત રહેવા બલકે પ્રગતિ કરવા લાગી છે, એ સ્પષ્ટ છે. ઈન્ટરનેટ પર હવે વધુથી વધુ ગુજરાતી સાહિત્ય મળી શકશે, વાંચી શકાશે.
Subscribe to:
Posts (Atom)