Tuesday, June 24, 2008
અમે વિશ્વ હિંદુ પરિષદના માણસો છીએ એટલે .....
અમારું ગામ વિશ્વ હિંદુ પરિષદ સાથે જોડાયેલું છે, એટલે મદ્રેસાનું બાંધકામ નહીં થવા દઇએ,,
વાંચો
દિવ્યભાસ્કર તા। રપ જૂન ર૦૦૮ પેજ નંબર ૭
Sunday, June 22, 2008
ઓરંગઝેબ બાદશાહનો હિંદુઓ તથા મંદિરો સાથેનો વ્યવહાર
ઘણા દિવસોથી ગુજરાત સમાચારની શનિવારની બાળપૂર્તિમાં કોઇ અલ્પજ્ઞાની લેખકની ચિત્રવાર્તા આવે છે, જે આોરંગઝબ અને શિવાજી બાબતે અત્યંત ભૂંડી અને પાયા વગરની વાતો ફેલાવે છે, બાળમાનસમાં આરંગઝૈબ અને માટે અને ચિત્રોના ચિત્રાંકન દ્વારા મુસલમાનો માટે નકારાત્મક ભાવના ઉત્પન્ન કરે છે,
એક મુસ્લિમ વિદ્વાને ઈતિહાસના પૃષ્ટોમાં સંગ્રહાયેલી વાસ્તવિકતાઓનો સહારો લઇ એક નાનકડું પુસ્તક સંપાદિત કર્યું છે, ‘ઓરંગઝેબ બાદશાહનો હિંદુઓ અને મંદિરો સાથેનો વ્યવહાર‘ લેખક તરફથી આ પુસ્તક મફતમાં વિતરણ કરવમાં આવી રહયું છે। ઈતિહાસના સંશોધકો અને કોમવાદથી ચિંતિત માનવતાવાદી માણસો અને જ્ઞાની હિંદુ ભાઇઓ આ પુસ્ત મંગાવી જરૂરથી વાંચે એવી અમારી વિનંતી છે.
મેળવવાનું સરનામું
મોલ્વી ઇકબાલ ટંકારી વાળા
દારૂલ ઉલૂમ માટલી વાલા,
ઇદગાહ રોડ, ભરૂચ। ગુજરાત
અથવા
મજલિસે તહફફુજ મદારિસે ગુજરાત
જામિઅહ ઉલુમુલ કુર્આન, જંબુસર
મુ ।પો જંબુસર, જિલ્લો ભરૂચ , ગુજરાત,
ફોન ०२६४४ २२०७८६
Thursday, June 19, 2008
Hindu jihadis operating in J&K
By Masoom Muradabadi
The Milli Gazette Online
Jawans of Indian security forces in Kashmir have arrested Nina, daughter of a farmer called Sher Singh in Duggalpur, a village about 60 kms from Rajouri, near LoC. She was working as a helper to terrorists. During the course of interrogation she named many Hindu youths who were working as jihadis under fake Muslim names.
This is not a figment of somebody’s imagination but a bitter truth which has exposed another aspect of terrorism and militancy that is going on in Jammu & Kashmir. Till now terrorism and militancy in J&K was being associated with “Muslims” with communal organisation raising a great hue and cry. Even otherwise these elements do not miss any opportunity, as is their wont, to defame and target Muslims even on minor grounds but so far as J&K is concerned, the general feeling is that the only Muslim majority state of the country is the stronghold of Muslim militants and separatists.
MORE :
http://www.milligazette.com/Archives/2005/01-15July05-Print-Edition/011507200512.htm
Wednesday, June 18, 2008
Thackeray wants suicide squads to fight terror
Wednesday, June 11, 2008
શ્રીમાન વિધૃત ઠાકર આજના દૈનિક ભાસ્કરમાં .....
શ્રીમાન વિધૃત ઠાકર આજના દૈનિક ભાસ્કરમાં .....
કોઇકને સારું કંઇક દેખાતું જ નથી, શ્રીમાન વિધૃત ઠાકર પણ એવા જ એક છે.
મુસલમાનો પહેલેથી જ આતંકવાદી ન હતા, આજે પણ નથી, ત્રાસવાદ તો વિશ્વની મહાસત્તાઓ તેમના સ્વાર્થ ખાતર ફેલાવે છે. પોતે જ હમલાઓ કરાવે છે, અને બીજાઓના માથે દોષ ...
શ્રીમાન વિધૃત ઠાકરના લેખના અંશો જોઇએ....
અવિભકત હિન્દુસ્તાનના મુસ્લિમો જમિયતની હાકલને ન સાંભળતા ઝીણાની પાછળ દોડતા રહ્યા હતા, હવે ફરીવાર જમિયતે ઇસ્લામિક ત્રાસવાદ સામે ચેતવણીના સૂરો કાઢયા છે ત્યારે ભારતના મુસ્લિમો તે સાંભળશે ખરા?
.... ભાઇ શ્રી બતાવશો કે ભારતના મુસ્લિમો શા માટે ન સાંભળે ? તમે તો એમજ સમજીને બેઠા છો કે ભારતના મુસલમાનો ત્રાસવાદી છે, અને જમીયત તેમને રોકવા માંગે છે. પણ વાસ્તવિકતા એ છે કે જમીયત તમને એકનજરે જોનારા , વી.એચ.પી. ના હાથે વેચાયેલ લેખકો અને પત્રકારોને જણાવવા માંગે છે કે મુસલમાનો અને ઈસ્લામને આતંકવાદ સાથે જોડો નહિ, અમારે એના સાથે કોઇ લેવા દેવા નથી. બીબીસી પર થોડા દદિવસ પહેલા જમીયતના મહમૂદ મદનીએ આ જ વાત કહી હતી કે અમારે મુસલમાનોને કંઇ નથી કહેવું, કારણ કે તેઓ ત્રાસવાદી છે જ નહિ, અમારે તો અમને વગર વાંકે બદનામ કરનાર મીડીયાને કહેવું છે કે અમને બદનામ ન કરો.
જરા નીચેની લિંક જોઇ લ્યો.
થોડા દિવસ પહેલાં એન ડી ટી વી પર આતંકવાદ વિષેની એક ચર્ચામાં ભાગ લઇ રહેલ એક સ્ત્રી પત્રકારે કહયું હતું કે માલેગાંવના ધડાકાઓમાં બે બજરંગીઓ સાયકલ પર બોંબ મુકતા માર્યા ગયા, એક બજરંગી સ્ત્રી પણ પકડાઇ, પણ મીડીયા ખામોશ.......
Friday, June 06, 2008
Deoband’s fatwa against terrorism a blow to communal forces: Deve Gowda
Deoband’s fatwa against terrorism a blow to communal forces: Deve Gowda
New Delhi: Former Prime Minister H.D. Deve Gowda has welcomed the fatwa against terrorism issued by Darul Uloom Deoband and said this is a blow on the face of communal forces that are tarnishing the image of Islam.
In a statement on 3rd June he said communal forces are spreading hatred and communal tension that is more dangerous than terrorism. Communal forces are out to destabilize the country. He said the fatwa issued at the grand anti-terrorism conference of Jamiat Ulama-i-Hind will help in building communal harmony and amity. He said it was alleged that Ulema and madrasas are silent on terrorism but this fatwa and anti-terrorism campaign will silence the critics of Islam.
Thursday, June 05, 2008
आतंकवाद के खिलाफ़ फ़तवा
दलाई लामा ने कहा भारत दुनिया के दूसरे देशों के लिए आदर्श बन सकता है
भारत में पहली बार किसी इस्लामिक सेमिनार में आतंकवाद के ख़िलाफ़ फ़तवा जारी किया गया है. इस फ़तवे में कहा गया है कि इस्लाम हर तरह के ज़ुल्म और हिंसा को अस्वीकार करता है.
मुसलमानों की धार्मिक संस्था दारुल-उलूम देवबंद की तरफ़ से जारी हुए इस फ़तवे में कहा गया है कि इस्लाम का मक़सद हर किस्म के आतंकवाद को ख़त्म करते हुए शांति के वैश्विक संदेश को फैलाना है.
ये फ़तवा रामलीला मैदान में हज़ारों लोगों की भीड़ के सामने सार्वजनिक तौर पर पढ़ा गया.
शनिवार को राजधानी दिल्ली में 'आतंकवाद का विरोध और विश्व शांति' के नाम से एक सेमिनार आयोजित किया गया था.
इसी कड़ी में रविवार को हुए एक सेमिनार में इंडोनेशिया, अफ़ग़ानिस्तान, पाकिस्तान, जॉर्डन, मालदीव, श्रीलंका और उज़बेकिस्तान जैसे देश के प्रतिनिधियों ने हिस्सा लिया.
इस मौक़े पर जामा मस्जिद यूनाइटेड फ़ोरम के अध्यक्ष सैयद याहया बुखारी ने कहा, "आतंकवाद के सभी रूपों की स्पष्ट शब्दों में आलोचना की जाना बेहद ज़रूरी है. भले ही ये किसी का भी काम हो और किसी भी वजह से किया गया हो. हम आतंकवाद के सभी रूपों की भर्तसना करते हैं और हम इसमें कोई अंतर नहीं करते. आतंकवाद किसी धर्म, राष्ट्रीयता या पंथ से जुड़ा है और न ही इसको जोड़ा जाना चाहिए."
आतंकवाद के सभी रूपों की स्पष्ट शब्दों में आलोचना की जाना बेहद ज़रूरी है. भले ही ये किसी का भी काम हो और किसी भी वजह से किया गया हो
सैयद याहया बुखारी
इस सेमिनार में भारत के विज्ञान एवं तकनीकी मंत्री कपिल सिब्बल, जम्मू कश्मीर के मुख्यमंत्री गुलाम नबी आज़ाद, असम के मुख्यमंत्री तरुण गोगोई और बौद्ध धर्मगुरु दलाई लामा भी शामिल हुए.
सेमिनार के दौरान इस बात पर चर्चा की गई कि आतंकवाद को ख़त्म करने के लिए अंतरराष्ट्रीय स्तर पर एक साझा कोशिश की जानी चाहिए.
कपिल सिब्बल ने कहा, "आतंकवाद का किसी मज़हब से कोई रिश्ता नहीं है. किसी मज़हब को आतंकवाद से जोड़ने का सिलसिला ख़त्म किया जाना चाहिए."
आतंकवाद का किसी मज़हब से कोई रिश्ता नहीं है. किसी मज़हब को आतंकवाद से जोड़ने का सिलसिला ख़त्म किया जाना चाहिए
कपिल सिब्बल
जम्मू कश्मीर के मुख्यमंत्री गुलाम नबी आज़ाद ने कहा, "इस तरह के सेमिनार से चरमपंथ को रोकने में काफ़ी मदद मिलेगी. आतंकवादियों की मदद करने वालों को समझाने में ये काफ़ी सहायक होते हैं."
वहीं दलाई लामा का कहना था, "हमें मानवीय मूल्यों का कद्र करनी चाहिए. जब हम सारी मानवता के बारे में सोचेंगे तो खुद ही भाईचारा फैलता जाएगा."
दलाई लामा ने कहा कि भारत का अपने सभी नागरिकों को दिया गया धार्मिक आज़ादी का सिद्धांत पूरी दुनिया के लिए एक आदर्श साबित हो सकता है.
इसी सेमिनार में शामिल हुए दिल्ली की जामा मस्जिद के शाही इमाम अहमद बुखारी ने कहा, "जब तक आतंकवादी घटनाओं को अंजाम देने वाले असल मुजरिमों को सज़ा नहीं हो जाती तब तक आतंकवाद में कमी नहीं आएगी."