Saturday, June 06, 2009

જૈન બાળદીક્ષા શાસ્ત્રોકત ભારત સરકારનો રાજપત્ર

Bhaskar News, Ahmedabad
Saturday, June 06, 2009 03:01 [IST]

જૈન શાસ્ત્રો મુજબ ૮ વર્ષની વય પછી દીક્ષા લઈ શકાય છે, તેવો ભારત સરકારના રાજપત્રમાં પણ ઉલ્લેખ કરી દેવાયો છે। આ નિર્ણયથી જૈનસમાજમાં આનંદની લાગણી છવાઈ છે।
આ અંગે અમદાવાદના જૈનસમાજના અગ્રણી ઉમંગભાઈ સાબુગોલાએ વધુ વિગત આપતાં જણાવ્યું કે, કેન્દ્ર સરકારના મંત્રાલયો જેવા કે ‘મિનિસ્ટ્રી ઓફ લો એન્ડ જસ્ટિસ’ તથા ‘વુમન એન્ડ ચાઇલ્ડ વેલફેર’ દ્વારા ખૂબ ચીવટપૂર્વકનો અભ્યાસ કરી તમામ પુરાવાઓ ચકાસ્યા બાદ મુંબઈથી અનેક આગમો તથા શાસ્ત્રો મગાવી તેના સાંસ્કતિક પાઠો તથા તેનું અંગ્રેજી અનુવાદ તપાસ્યા બાદ પૂર્ણ સમાધાન થતાં નોટિફિકેશનો લખી આપ્યા એ જ આશયનું નોટિફિકેશન ભારત સરકારના રાજપત્ર (ગેઝેટ)માં છપાયું।

http://www.divyabhaskar.co.in/2009/06/06/0906060304_jain_child_initiation.html

No comments: