Friday, November 28, 2008

ભારત અમર રહો, આતંકવાદ સમાપ્‍ત હો

આ આતંકવાદ નથી, ખુલ્‍લું યુદ્ધ છે. 
એનો યુદ્ધના જેમ વળતો જવાબ આપો.
સરકાર આ હુમલાખોરોના લોકેશનને જાણે અને તેને નષ્‍ટ કરવાના પગલાં ભરે.
હુમલામાં મરનાર ‘ માણસો ‘ છે, કોઇના ધર્મને જોયા વગર આ શહાદતો આપણે વહોરી છે.
દુખ અને કટોકટીની આ પળોમાં અમે દરેક મુસલમાનો અને હિન્‍દુઓ ભારત સરકાર , ભારતીય ફોજના જવાનો અને ભારતીય પોલીસની સાથે છીએ 
અને જાનની બાઝી લગાવનાર પોલીસજવાનોને શ્રધ્‍ધાંજલી અર્પણ કરીએ છીએ.
ખુદા કરે એમની કુરબાની રંગ લાવે.
એક બે શાયરોની શાયરી રજૂ છે 
ખુદા કરે આપણી લાગણીઓને અસર કરે અને આપણે એક થઇએ.


No comments: