Tuesday, July 29, 2008

આપણા દુશ્‍મનો કોણ ?

દિવ્‍યભાસ્‍કર દૈનિક તા. ૩૦ જુલાઇ ર૦૦૮ માં કોલમિસ્‍ટ કાન્તિ ભટ્ટ જણાવે છે , આપણા દુશ્‍મનો કોણ ?

આપણું દુશ્મન ચીન નથી. આપણા દુશ્મનો મુસ્લિમ નથી, પણ જગતમાં ત્રાસવાદ ફેલાવનારા ખ્રિસ્તીઓ અને આજે યહૂદીઓ તેમ જ અમેરિકનોને દુશ્મન ગણવા જૉઈએ. આરબો કે મુસ્લિમોને કહીએ કે પ્રણાલિકા પ્રમાણે હિન્દુ-મુસ્લિમો મિત્ર બની શકે છે. યા¼શી ભાવના સિદ્ધિર તા¼શી ભવતિ-જેવી ભાવના રાખો તેવી સિદ્ધિ થશે જ થશે.

8 comments:

Anonymous said...

ખ્રિસ્તીઓને ત્રાસવાદ ફેલાવનારાઓમાં ન કહેશો.
ખ્રિસ્તીઓ શેતાન સિવાય કોઈને દુશ્મન માનતા નથી.
ઓરીશા રાજ્ય માં ખ્રિસ્તીઓને જીવતા સળગાવી દેવામાં આવ્યા
બાનમાં લેવામાં આવ્યા તો પણ ખ્રિસ્તીઓ નરમ રહ્યા,ખ્રિસ્તીઓ એ કદી ત્રાસવાદનો સહારો લીધો નથી
અને લેશે પણ નહિ.આવી રીતે ખ્રિસ્તીઓ પર જુઠા આક્ષેપો મુકવાનું બંદ કરી દો.
ભારત બિન સંપ્રદાયિક દેશ છે એમાં દરેક ધર્મ ને સરખું મહત્વ છે.

ખ્રિસ્તી said...

ખ્રિસ્તીઓને ત્રાસવાદ ફેલાવનારાઓમાં ન કહેશો.

ખ્રિસ્તી said...

ખ્રિસ્તીઓ શેતાન સિવાય કોઈને દુશ્મન માનતા નથી.

ખ્રિસ્તી said...

ઓરીશા રાજ્ય માં ખ્રિસ્તીઓને જીવતા સળગાવી દેવામાં આવ્યા

ખ્રિસ્તી said...

બાનમાં લેવામાં આવ્યા તો પણ ખ્રિસ્તીઓ નરમ રહ્યા

ખ્રિસ્તી said...

ખ્રિસ્તીઓ એ કદી ત્રાસવાદનો સહારો લીધો નથી
અને લેશે પણ નહિ.

ખ્રિસ્તી said...

આવી રીતે ખ્રિસ્તીઓ પર જુઠા આક્ષેપો મુકવાનું બંદ કરી દો.

ખ્રિસ્તી said...

ભારત બિન સંપ્રદાયિક દેશ છે એમાં દરેક ધર્મ ને સરખું મહત્વ છે.